ઘરકામની સાથે દર મહિને ₹10,000 થી ₹15,000 ની કમાણી! મશીન ખરીદવા માટે હવે સીધા તમારા બેંક ખાતામાં જમા થશે ₹15,000 ની ઈ-વાઉચર સહાય | Silai Machine Yojana 2026

Silai Machine Yojana 2026

ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા માટે ‘પીએમ વિશ્વકર્મા યોજના’ અંતર્ગત ફ્રી સિલાઈ મશીન સહાયની જાહેરાત કરવામાં આવી છે. 18 માર્ચ 2026 ના રોજ કૃષિ અને લઘુ ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને મશીન ખરીદવા માટે ₹15,000 ની આર્થિક સહાય સીધી તેમના … Read more